SKP Family Charitable Trust is a Non Profit Organization.
Best Viewable : Google Chrome or Mozila Firefox Browers with 1024 X 768 Resolution or Higher.
Last 5 Approved Profiles
Register
Note - * Marked Fields are Compulsory
News Note: Stop moving news when you enter your mouse to below area.
Kindly note that this Community Portal is meant only for the Kadava Patidar Families origin to only Saurashtra Region of Gujarat State, India.
આ વેબ-પોર્ટલ વિશ્વભરના માત્ર અને માત્ર સૌરાષ્ટ્ર કડવા પાટીદાર પરિવારો માટેજ છે.
Best Viewable : Google Chrome or Mozila Firefox Browers with 1024 X 768 Resolution or Higher
Google Chrome or Mozila Firefox browser માં ઓપન કરવાથી આ Website ને સારી રીતે જોઈ શકશો.
If you or your parent or Your Forefathers originally belong to any part of Saurashtra Region of Gujarat State, India but now settled at anywhere in the World, you are warmly greeted to the pioneering and only SKP Family Web-Portal of the World.
જો તમે કે તમારા માતા-પિતા અથવા તમારા દાદા-પરદાદા મૂળભૂત રીતે ભારત વર્ષના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના કોઈપણ પ્રાંતના વતની હોય અને હાલ વિશ્વના કોઈપણ ખૂણે વસતા હોય તો સમસ્ત સૌરાષ્ટ્ર કડવા પાટીદારોની વૈશ્વિક એવી એકમાત્ર વેબ-પોર્ટલમાં આપનું હૃદય પૂર્વક સ્વાગત કરીએ છીએ.
The Primary objective of this portal is to bring, the whole SKP Family widely scattered in the Globe, on a single Gateway and keep them connected with the entire SKP Families forever.
આ વેબસાઈટ ઉપલબ્ધ કરવાનો મુખ્ય ઉદેશ છે કે “સમગ્ર વિશ્વમાં પથારાયેલા સમસ્ત કડવા પાટીદાર પરિવારોને એક વેબમંચ ઉપર જોડી દેવા અને સર્વેને હરહંમેશને માટે વર્ષો અને સદીઓ સુધી એકબીજા સાથે સંપર્કમય રાખવા.”.
The matured Brides and Grooms of SKP Families Worldwide willing to get the most appropriate life partner only within the SKP Family community are welcomed to SKP Family Matrimonial Platform.
સમસ્ત સૌરાષ્ટ્ર કડવા પાટીદારોના પુખ્તવયના દીકરા તથા દીકરીઓ કે જેઓ સારા, સાચા, અને પોતાને સંબંધિત એવા જીવનસાથીની શોધમાં હોય તેઓનું આ વેબપોર્ટલ ભાવભર્યું સ્વાગત કરેછે.
Ensure that you are qualified and mature by age to get married.
માટેજ ખાત્રી કરોકે આપ ઉમરથી કાયદાકીય રીતે લગ્ન કરવા માટે સક્ષમ છો.
Ensure that you are getting registered for yourself only.
અને ખાત્રી કરોકે અત્યારે તમે આ વેબપોર્ટલ પર તમારા પોતા માટેજ નોંધણી કરાવવા માટે આવ્યા છો.
You are strictly abide and bound to all the terms and conditions of this web-portal.
તમે જરૂરથી સમજો છો કે આ વેબપોર્ટલની તમામ સૂચનાઓ અને શરતોથી આપ વાકેફ છો અને તેમને બંધનકર્તા છો.
All information submitted in your registered profile is given with sound and presence of your mind and you are solely responsible for the same.
તમારા સભ્ય નોંધણી પ્રક્રિયા દરમ્યાન પૂરી પાડવામાં આવતી તમારા વિશેની સંપૂર્ણ માહિતી પુરા હોંશોહવાશથી અને સમજણથી આપે પોતેજ પૂરી પડી છે અને તેના માટે સંપૂર્ણ રીતે તમે પોતેજ જવાબદાર છો.
Hence, ensure that any of the unauthenticated or nusense creating information shall be avoided to become part of your profile.
અને માટેજ ખાત્રી કરોકે કોઈપણ જાતની બિનજરૂરી, ખરાબ કે તથ્ય વગરની આપે પૂરી પડેલી માહિતીને આપના સભ્ય નોંધણીમાંથી તુરંતજ દુર કરવામાં આવશે.
The incomplete, half-filled, and duplicate profiles shall be ignored and deleted straightforward.
અધુરી, અપૂરતી, અને બેવડાવેલી સભ્ય નોંધણી તુરંતજ પોર્ટલ પરથી દુર કરવામાં આવશે.
Once your Member Profile is completed and submitted with all Mandatory Fields, it would take minimum 7 working days to get verified, approved and made available in the Matrimonial Members-list on the portal.
એકવાર તમારી સભ્ય નોંધણીને ફરજીયાત ભરવાવાળા ક્ષેત્રોની માહિતીથી ભરીને તમારા દ્વારા જમા કરી દીધા પછી ઓછામાં ઓછા સાત કામના ચાલુ દિવસોમાં તેની ફેરચકાસણી કરી, પુરવાર કરી અને પછીજ વેબપોર્ટલ ઉપર મુકવામાં આવશે.
The Member Support System Timings are 10:00am to 6:00pm on Monday to Saturday.
If you are unable to contact the Member Support Contact Number, kindly send the email on [email protected]
જો આપ સભ્ય સહકારના મોબઈલ ઉપર વાત ના કરી શકો તો[email protected] ઉપર આપની તકલીફો વિશેની માહિતી આપતો ઇમેલ જરૂરથી કરો.
This Community Web-Portal is very user friendly and bilingual in English and Gujarati Languages.
આ વેબપોર્ટલ ખુબજ સરળતાથી વપરાશકારી અને અંગ્રેજી તથા ગુજરાતી એમ બે ભાષાઓમાં ઉપલબ્ધ બનાવી છે.
www.skpfamily.com has been inaugurated with the blessings of Lord ShriNathji in Nathdwara, Rajasthan, India, on Sunday dated 24th August, 2014.
ભગવાન શ્રી શ્રીનાથજીબાવાના સાનિધ્યમાં તેઓના આર્શીર્વાદથી રવિવારને તારીખ ૨૪ ઓગષ્ટ, ૨૦૧૪ના રોજ તેઓના ધામમાં આ વેબપોર્ટલ www.skpfamily.com ને આપ સમક્ષ રજુ કરતા આપસર્વે વતી અમો ખુબજ હર્ષ અનુભવીએ છીએ.
The next Platforms of this portal would be SKP-Directory, Worldwide-Education HelpDesk, Job-Search HelpDesk, Business-Search HelpDesk, Medical & HealthCare HelpDesk and many more.
SKP-Directory, સમગ્ર વિશ્વના ઉચ્ચ અભ્યાસક્રમો વિશેની માહિતી, નોકરીની શોધમાં મદદ, ધંધાકીય મદદ, ઔષધીય અને સ્વાસ્થ્ય વિશેની મદદ, અને ઘણુબધું એવું મનુષ્ય જીવનને વિશેષ ઉપયોગી આ વેબપોર્ટલ દ્વારા બનાવવાનો એક પ્રયાસ રહેશે.
Kindly Ensure and Cooperate to Spread the Awareness about this SKP Family Web-Portal amongst the whole Saurashtra Kadava Patidar Families across the Globe.
આ મેસેજનો બહોળો ફેલાવો કરીને દુનિયાભરના સૌરાષ્ટ્ર કડવા પાટીદારો સુધી SKP Family વેબપોર્ટલ પહોચાડવામાં આપના સહકારની અપેક્ષા સહ: